
પરમ પૂજ્ય ગુરુજી સંગીતાચાર્ય સ્વ. શ્રી ગણપતરામ કાપડિયાની ૧૦૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પંડિત ઑમકારનાથ ઠાકુર સંગીત વિદ્યાલયના શિષ્યગણ દ્વારા સુંદર સુરસંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સૌ સંગીત પ્રેમી તથા સંગીત સાધકોએ ભાગ લીધો હતો.
Click Here.... For Photo Gallery
Click Here.... For Video Gallery